હિસનુલ્ મુસ્લિમ

હિસનુલ્ મુસ્લિમ

globe icon All Languages

Description

ખરેખર દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અમે ફક્ત તેના જ વખાણ કરીએ છીએ, તેની પાસે જ મદદ માંગીએ છીએ, અને તેની પાસે જ માફી માંગીએ છીએ, અને પોતાના નફસની બુરાઈથી, અને પોતાના ખરાબ કાર્યોથી પનાહ માંગીએ છીએ, અલ્લાહ જેને હિદાયત આપે તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું અને જેને ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને હું ગવાહી આપું છું અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે તેનો કોઈ ભાગીદાર નથી, અને હું ગવાહી આપું છુ કે મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, તેમના પર, તેમની સંતાન પર, તેમના સાથીઓ પર અને જે લોકોએ કયામત સુધી તેમની આજ્ઞાનું સારી રીતે પાલન કર્યું, તે દરેક માટે રહેમતો ઉતરે, અને ખુબ સલામતી ઉતરે, ત્યાર બાદ.